ચાંદ્રાણી વાડી વિસ્તારમાં આધેડનો આપઘાતથી લોકો ચકચાર

copy image

ગાંધીધામ :- તા.26, અંજાર તાલુકાનાં ચાંદ્રાણી વાડી વિસ્તારમાં રહેનાર બાબુ ગાગાભાઈ વાલિયાએ ગળેફાસોં ખાઈ જીવનને અંતિમ પગલું લઈ જીવનની વિદાય આળી હતી. સૂત્રો અનુસાર તેને ઘળેફાંસો ખાઈને મૃત્યુંને નોતર્યું હતું. તેને સારવાર માટે લઈ જતાં તબીબે મૃત જાહેર કર્યા હતા. તેણે કયાં કારણોસર આપઘાત કર્યું તેની તપાસ પોલીસે હાથ ધરી છે.

-મળતી માહિતી અનુસાર