સામખિયાળીમાં જુગાર રમતા 6 શખ્સની ધરપકડ

સામખિયાળી નજીકના વિસ્તારમાં 6 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. પોલીસને બાતમી મળતા ET કંપની નજીક મોડી સાંજના પોલીસે રેડ પડીને 6 વ્યક્તિઓ દિપક વિનાયક જોશી, પ્રમોદકુમાર મહેશકુમાર માજી, તુલશીરામ રામાઅવતાર ગુપ્તા, સંતોષકુમાર રાકેશકુમાર પ્રજાપતિ, અને ગોલાકુમાર ગેલનકુમાર ભારથી રૂ.22800 રોકડા અને રૂ.9500ના 6 મોબાઈલ જપ્ત કરીને આ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. વધુ તપાસ પોલસે હાથ ધરી છે.
-માહિતી અનુસાર