અબડાસા તાલુકાનાં મફતનગર નલિયા પાસે એક શખ્સે કર્યો દેશીદારૂનો વેચાણ.
તા.15.2.18 : નો બનાવ
અબડાસા તાલુકાનાં મફતનગર નલિયા પાસે મુકેશ ડ.ડ.કોલી નામના શખ્સે ગે.કા. રીતે પોતાના કબ્જામાં દેશીદારૂ બનાવવાનો આથો લીટર 20/- તથા દેશીદારૂ લીટર 5 /- કુલ્લે રૂ.140 /- નો પ્રોહી મુદ્દામાલ રાખી રેડ દરમ્યાન નલિયા પોલીસે ઝડપી પાડ્યો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.