આદિપુરમાં આંકડા લખતો એક શખ્સની અટક

આદિપુર શહેરમાં રાજવી ફાટક પાસેના શિવમંદિર પાસે જાહેરમાં વરલી મટકાના આંક ફરકની બોલી જુગાર રમાડતો બુકીને LCB એ ઝડપી પાડ્યો. પોલીસની માહિતી મુજબ રાજનગર અંતરજાળ રહેતા સિરૂમલ અલુમલ ટીકીયાળી નામના શખ્સને ગઈ કાલે બપોરના પોણા ત્રણ વાગ્યે વરલી મટકાના આંક ફરક નો જુગાર રમી રમાડતા LCB ની ટીમે રેડ દરમ્યાન 1010 /- રોકડા તથા 1 મોબાઈલ સાથે કુલ્લે રૂ.2010 /-નો મુદ્દામાલ સાથે ઝડપી પાડી આદિપુર પોલીસના હવાલે કરાયો હતો.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *