પાલડીમાં ભવ્ય માંડલાની રચના કરાઈ હતી

પાલડીમાં શ્રી વિશ્વનંદિકર જૈન સંઘ ખાતે નવપદજીની શાશ્વતિ ઓળી આરાધના અંતર્ગત પૂ. પન્યાસ સત્વબોધિ વિજયજી મ.સા. તથા ગણિવર્ય વિજયજી મ.સા.ની પ્રેરણાથી મહાપ્રભાવી સિદ્ધચક્ર પૂજનમાં દરેક પદ આધારિત તથા પૂજનનાં પદોને આકર્ષિત કરતું ભવ્ય શ્રી સિદ્ધચક્રનું મહા-માંડલુ કાન્તાબેન નવનીતલાલ ગાંધી પરિવાર દ્વારા રચવામાં આવ્યું હતું.

-માહિતી અનુસાર