સુમરાસર-માનુકૂવા પાસે અકસ્માતમાં પાંચ વ્યક્તિને ઇજાઓ .

ભુજ તાલુકાનાં સુમરાસર માનુકૂવા પાસે અકસ્માતની ઘટનામાં પાંચ વ્યક્તિઓને ઇજાઓ પહોચી હોવાનુ જાણવા મળેલ છે. સૂતો દ્વારા મળતી વિગતો મુજબ સુમરાસર માર્ગ પર બે બાઇકની ટક્કર થતાં સોયાબ ફકીરમામદ, સમીર સાલેમામદ , અકબર ઉમર જતને ઇજાઓ પહોચતા  તમામને ભુજ જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે માનુકૂવા સુખપર માર્ગ પર રમજાન સાલેમામદ ફકીર સોઢા અને ભારતીબેન પ્રવીણભાઈ આયડીને ઇજાઓ પહોચી હતી.  તેઓને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આજે સવારે આ બનાવ બન્યો હતો

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *