ભુજ સ્થિર સરકારી કોલેજમાં આજની બે દિવસીય રણ-રસાયણ -૨૦૧૮ રાષ્ટ્રીય સ્તરના ઇજનેરી ટેકનિકલ કાર્યક્રમનો દબદબા ભેર પ્રારંભ કરાયો

ભુજની સરકારી ઇજનરી કોલેજમા આજથી બે દિવસીય રણ-રસાયણ -૨૦૧૮ નામથી રાષ્ટ્રીય સ્તરના કેમિકલ ઈજનેરીના ટેકનિકલ કાર્યક્રમનો દબદબા પ્રારંભ થયો આ કાર્યક્રમમા ગુજરાત ,તેમજ રાજ્ય બહારના લગભગ ૪૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ભવનગરમાં નિવૃત મુખ્ય વૈક્ષાનીક મહેશભાઈ ગાંધી દ્વારા સમુદ્રી રસાયણના ઉત્પાદન માટે રણમા સંભાવનાઓ  વિશે વકૃત્વય અપાયું હતું આ સેમિનારને અભૂતપૂર્વ આવકાર આપાયો હતો . તેમજ કાર્યક્રમ સફળ રહ્યો હતો. કચ્છ કેરના ન્યૂઝ પ્રતિનિધિને માહિતી આપતા સરકારી ઈજનેરી રસાયણ વિભાગના વડાએ જણાવેલ કે ,આવેલ રાજ્ય તેમજ રાજ્ય બહારના વિદ્યાર્થીઓને કચ્છમા કાર્યક્રમ માણ્યાનો અનેરો આનંદ છે. તેમજ કચ્છ માણવા લાયક ,સંસોધન, ઉત્પાદન ,પ્રવાસ ,વેપાર ,જ્ઞાન સહિતની વિશેષતાઓ ધરાવતો પ્રદેશ ગણાવ્યો હતો. હજુ પણ કચ્છ આવવાનો કાર્યક્રમ ધટાશે. તો તેઓ પોતાને સદ્દ્ભાગ્ય ગણાવશે વિદ્યાર્થીઓમાં અનેરો ,આનંદ ઉત્સાહ છવાયો હતો.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *