પ્રાગપર થી માંડવી જતાં રોડ ઉપર ભોરારા પાટિયા પાસે ટ્રેલર ચાલક ને છરી મારી કરવામાં આવી લૂંટ


જાણવા મળતી વિગતો મુજબ ગત રાત્રે ૪ વાગ્યા ના અરસામાં અજાણ્યા સખસો દારા પ્રાગપર થી માંડવી જતાં રોડ ઉપર ભોરારા પાટિયા પાસે એક ટ્રેલર ચાલક ને છરી મારી અને લૂંટ નો બનાવ સામે આવ્યો છે.ટ્રેલર ચાલક ને ગંભીર ઇર્જાઓ થતાં સારવાર અર્થે ભુજ જીકે જનરલ હોસ્પિટલ માં ખસેડવામાં આવેલ છે તેમજ આગળ ની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે
રિપોર્ટ બાય : કિશનભાઈ મહેશ્વરી – મુન્દ્રા