ભુજ શહેરના ચબૂતરવાળી શેરી ગણેશનગર ભુજ જગદીશ રાણશી ના મકાનમાં બે શખ્સોએ કર્યો ઇંગ્લીશ દારૂનો વેચાણ. ( એક આરોપી ફરાર )

તા.16.2.18 :નો બનાવ

ભુજ શહેરના ચબૂતરવાળી શેરી ગણેશનગર ભુજ જગદીશ રાણશી ના મકાનમાં જગદીશ રાણશી ગઢવી,નવજોત ઉર્ફે નવઘણ શંભુલાલ રાજગોર રહે, બંને ચબૂતરશેરી ગણેશનગર જગદીશ રાણશી ગઢવી વાળાએ પોતાના કબ્જાના ભોગવટાના મકાનમાં ગે.કા.રીતે પાસ પરમીટ વગર પ્રોહી મુદ્દામાલ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-24 જેની કિ.રૂ.8.400 /- નો તથા બીયર નંગ-20 કિ.રૂ.2000 /- પ્રોહી મુદ્દામાલ વેચાણ અર્થે રાખી એમ.કુલ્લે રૂ. 10.400 /- નો પ્રોહી મુદ્દામાલ સાથે જગદીશ રાણશી ગઢવી ને ભુજ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો. જયારે ( એક આરોપી ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *