ભુજ શહેરના ઓધવવંદના સોસાયટી મકાન નં. ૭૩ /૧ માં ક્રિકેટ ના ખેલાડીઓના રન ઉપર સટ્ટાનો જુગાર રમી રમાડતો ઝડપાયો.

તા.૧૬.૨.૧૮ : નો બનાવ

ભુજ શહેરના ઓધવનંદના સોસાયટી મકાન નં.૭૩/૧ માં અનીલગીરી રૂપસીંગગીરી નામના શખ્સે પોતાના કબ્જાના ભોગવાટાના મકાનમાં ન્યુઝીલેન્ડ,ઓસ્ટ્રેલીયા,ઈંગ્લેન્ડ ટ્રાઈ સિરીઝની ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલીયા ક્રિકેટ ચાલુ મેચમાં ખેલાડીઓના રનફેર સેસન ભાવફેર પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતો જુગારની સાધનો ટી.વી. કિ.રૂ.૩૦૦૦ /- સેટોપબોક્ષ કિ.રૂ.૧૦૦૦ /- મો.નં.નંગ- ૨ કિ.રૂ.૧૦.૦૦૦ /- સહિત એમ.કુલ્લે.રૂ.૨૬.૨૦૦ /- નો મુદ્દામાલ રેડ દરમ્યાન ભુજ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *