શાહે જીલાન યુવક મંડળ દ્વારા ઈદ એ મિલાદુન્ન્બી પ્રસંગે ભુજના સંજોગ નગરના ખ્વાજા ચોક ખાતે સાદગીથી ઉજવણી કરાઇ

કોરોના મહામારીના કારણે હાલ કચ્છમાં કોઈ તહેવાર ઉજવવાની મનાઈ ફરવામાં આવી હતી ત્યારે દશેરાની જેમ ઈદમાં પણ જુલૂસ કાઠ્યા વગર સાદાઈથી ઈદની ઉજવણી કરાઇ હતી. ભુજના ખ્વાજા ચોક ખાતે શાહે જીલાન યુવક મંડળ દ્વારા ઈદ-એ-મિલાદુન્ન્બીના પ્રસંગે સંજોગ નગરમાં સાદગીસભર ઉજવણી કરવામાં આવી હતી.

-રિપોર્ટર તેજસ પરમાર