ભુજના મીરજાપર ઘરની બહાર યક્ષનગરી મીરજાપર પાસે પાંચ શખ્સોએ કરી મારા મારી.
તા.૧૬.૨.૧૮ : નો બનાવ
ભુજના મીરજાપર વિરેન્દ્રપુરી નરશીપુરી ગૌસ્વામી ના ઘરની બહાર યક્ષનગરી પાસે અનવર આમદ કુંભાર,રમજુ આમદ કુંભાર,ઇસ્માઇલ ઓસ્માણ કુંભાર,ફકીર મામદ કુંભાર,કાસમ મામદ કુંભાર રહે બધા યક્ષનગરી મીરજાપર વાળાઓએ વિરેન્દ્રપુરી નરશીપુરી ની પત્ની બાલાગૌરીને ફકીર મામદ કુંભારે ફોન કરેલ તે બાબતે વિરેન્દ્રપુરીએ ઠપકો આપેલ હોય તે બાબતે સમાધાન કરવા વિરેન્દ્રપુરી ને ઘરથી બહાર બોલાવી ને આ પાંચે શખ્સોએ પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા ગે.કા. મંડળી રચીને વિરેન્દ્રપુરી તથા સાહેદ મિતેશને ધકબુશટનો માર મારી ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કર્યો. ત્યાર બાદ ભુજ એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.