ભુજ તાલુકાનાં તુલસી હોટલ સામે માધાપર કોઈ અજાણ્યા શખ્સે પોતાના કબ્જાનું વાહન પૂરઝડપે બેદરકારી રીતે ચલાવીને અકસ્માત સર્જ્યો. ( આરોપી ફરાર )

તા.૧૬.૨.૧૮ : નો બનાવ

ભુજ તાલુકાનાં તુલસી હોટલની સામે માધાપર પાસે કોઈ અજાણ્યા શખ્સે પોતાના કબ્જાનું તુફાન પૂરઝડપે બેદરકારી અને ગલફત ભરી રીતે ચલાવીને અકસ્માત કરી ફરીને રોડ  ઉપર પાડી દઈ માથાના તથા પેટના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ કરી ત્યાર બાદ ભુજ બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી. ( આરોપી ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *