નખત્રાણા ખાતે BJP દ્વારા કેસુબાપાને શ્રધાંજલિ કાર્યક્રમ યોજાયો

કેશુભાઈ પટેલ એક ભારતીય રાજકારણી હતા, જે 1995માં અને 1998 થી 2001 દરમિયાન ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. તેઓ ગુજરાત વિધાનસભાના છ વખતના સભ્ય હતા. તેઓ 1940 ના દાયકાથી RSSના સભ્ય, 1960 ના દાયકામાં ભારતીય જનસંઘ, 1970 માં જનતા પાર્ટી અને 1980 થી ભારતીય જનતા પાર્ટીના સભ્ય હતા. 19 ઓક્ટોમ્બર 2020ના તેમનું મૃત્યુ થઈ ગયું હોવાથી તેમણે BJPના સભ્યો  દ્વારા નખત્રાણા ખાતે શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.

-રિપોર્ટર દિલુભા જાડેજા