ભુજ તાલુકાનું કેરા ગામ બન્યું દારૂનું એપી સેન્ટર

ગુજરાતમાં દારૂબંધી છે તેમછતાં ખુલેઆમ દારૂનું ખરીદ વેચાણ પણ થઈ રહ્યું છે, ત્યારે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાનાં કેરા ગામમાં ખુલ્લે આમ દારૂની પોટલી નજરે ચડી છે, કેરા ગામમાં ગૌશાળા ના પાછળના ભાગમાં દારૂની પોટલીઓ ખુલ્લે આમ જોવા મળી આવી છે ત્યારે આ ગામ દારૂનું એપી સેન્ટર બની ગયું છે એવું હાલ લાગી રહ્યું છે. એક બાજુ ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે બીજી બાજુ દારૂનું પ્રવેશ કઈ રીતે શક્ય છે એ પણ મોટો પ્રશ્ન છે.

-ખાસ સૂત્રો મારફતે