બ્લડ ડોનેશન કેમ્પ અલ્પેશ ઠાકોરના જન્મદિવસ નિમિતે

આજરોજ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ના જન્મદિવસ 45 વર્ષ પૂરા કરી 46 વર્ષમાં પ્રવેશ કરતા અલ્પેશ ઠાકોર ના જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ કેમ્પનું આયોજન આજરોજ અલ્પેશ ઠાકોર જન્મદિવસ નિમિત્તે રક્તદાન નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને સાથે સાથે ૫૦૦ બોટલ આપી રક્તતુલા કરવામાં આવશે.