કેફી પીણું પીધેલી હાલતમાં એક શખ્સને પોલસે ઝડપી પાડ્યો હતો .
તા ૨૦/૦૨ / ૨૦૧૮ નો બનાવ
વરમાનગર માં આવેલ કોલોની નંબર ૧૦૮માં એક અરજનભાઈ ગુલાબભાઇ રાઠોડ (ઉ .વ.૨૨ ) નામના શખ્સે કોલોનીમાં નંબર ૧૦૮ વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલ હાલતમાં જાહેર જગ્યામાં બકવાસ કરતાં લથડિયા ખાતે નારાયણસરોવર પોલીસે ઝડપી પાડ્યો હતો .
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.