માંડવી તાલુકામાં દરશડી ગામમાં એક શખ્સને કેફી પીણું પીધેલી હાલતમાં ગઢશીશા પોલીસે ઝડપી પાડ્યો હતો.

તા . ૨૦/ ૦૨ / ૨૦૧૮ નો બનાવ

માંડવી તાલુકાના દરશડી ગામમાં રમેશ રણછોડ નાયક નામના શખ્સે પાસ પરમિટ વગર જાહેરમાં કેફી પીણું પીધેલ હાલતમાં બકવાસ કરતો ગઢશીશા પોલીસે ઝડપી પાડ્યો હતો.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *