ભુજ શહેરમાં ઘનશ્યામભાઈ વ્યાજે નાણાં લીધેલ હોઇ તેઓને ધાક ધમકી આપવામાં આવી અને તેઓએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને ભુજની જી. કે . જનરલ માં સારવાર અર્થે ખસેડાયા .
કચ્છ જીલ્લામાં ઘણા એવા બનાઓ બનતા હોય છે. જે કોઈ અગમય કારણોસર ઘણા પુરુષો આત્મહત્યા કરવાની કોશિશ કરતાં હોય છે. તેઓ જ એક કિસ્સો બૂજ શહેરમાં સામે આવ્યો છે. અહી પ્રાપ્ત વિગતો મુજબ ઘનશ્યામભાઈએ એક શખ્સ પાસેથી લાખ રૂ. વ્યાજે પૈસા લીધા હતા. ત્યારબાદ આ શખ્સ ઘનશ્યામભાઈને ધાક ધમકીઓ આપતા હતા. અને ઘનશ્યામભાઈ પહેલા અંજાર રહેતા હતા ત્યાર બાદ આ શખ્સની હેરાન પરેશાની ના કારણે ફરી ભુજ સ્થાયી થયા છે. જેથી આ શક્સ હેરાન ગતિ ના કરે તેવી માંગ કરવામાં આવી હતી.
વડુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેવબલ ઉપર 24 લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 રાત્રે 10:30 થી 11;00 ચાલુ છે સંપર્ક 02832 230456