ભુજ શહેરની અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલ ને બેદરકાર રહેવાનો રોગ લાગુ પડ્યો છે ત્યારે BPL કાર્ડ ધારક ગરીબ દર્દી પાસેથી પણ જબરદસ્તીથી નાણાની માંગ કરવામાં આવે છે.
ભુજ શહેરની અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં અવાર-નવાર ડોક્ટરો ની બેદરકારી સામે આવતી હોય છે. જેમાં ડોક્ટરો દ્વારા ગરીબ દર્દીઓ સાથે ઓરમાયું વર્તના કરાતા કિસ્સા ઘણા સામે આવ્યા છે. તેવામાં જ સફીમામદ હિંગોરજા રહે વરસાણા વાળાને હાર્ટનો પ્રોબ્લેમ હોવાથી તેમને જી. કે. જનરલ માં ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ અદાણી સંચાલકો દ્વારા રૂ. ૩૨૦૦ આપો તો જ દર્દીને રજા મળશે તેવું આ ગરીબ દર્દીને જણાવ્યુ હતું . અહી દર્દીઓ પાસે BPL કાર્ડ ધરાવતા હોવા છતાં પણ ઘણા દર્દીઓ પાસેથી ફી વસૂલવામાં આવે છે તેમજ દર્દીઓને સરકારી શ્રી નો કોઈ પણ લાભ દર્દીઓને મળતો નથી અદાણી સંચાલિત જી .કે . જનરલ દ્વારા દર્દીઓ સાથે ફક્ત લૂટ જ કરવામાં આવી રહી છે. અને દર્દીઓને ખોટા હેરાન પરેશાન કરી નાખવામાં આવે છે. તો આ વિશે શું કહે છે . રજાકભાઈ ચાકી…..
વડુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેવબલ ઉપર 24 લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 રાત્રે 10:30 થી 11;00 ચાલુ છે સંપર્ક 02832 230456