કચ્છ માં 4.1 નો ભૂકંપ નો આંચકો

0

કચ્છ માં 4.1 નો ભુકમ્પ નો આંચકો
ભચાઉ થી સાઉથ ઇસ્ટ 23 કિમિ પર ભુકમ્પ નો આંચકો અનુભવાયો
4.36 કલાકે આંચકો આવતા લોકો ઘર બહાર દોડી આવ્યા
આ આંચકા ની તીવ્રતા ભુજ સુધી અનુભવાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *