લખપત તાલુકામાં કોટડા મઢ ત્રણ રસ્તા પાસે એક શખ્સને કેફિપીણું પીધેલી હાલતમાં બાઇક સાથે દયાપાર પોલીસે ઝડપી પાડ્યો

તા. ૨૨/૦૨ /૨૦૧૮ નો બનાવ .

લખપત તાલુકાનાં કોટડા મઢ ત્રણ રસ્તા પાસે ધરમશી  કાનજી ખમુ મહેશ્વરી (ઉ. વ. ૩૦ રહે . તેરા તાલુકો  અબડાસા)નામના એક શખ્સે  વગર  પાસ પરમીટે  કેફિ પીણું પી પોતાના કબજાની બાઇક પેશન મોટર સાયકલ નં . જી જે ૧૨ બીજી ૫૫૮૩ કિં. રૂ . ૨૫૦૦૦ /- વાળી ચલાવી દયાપાર પોલીસે ઝડપી પાડ્યો હતો .

વડુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેવબલ ઉપર 24 લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 રાત્રે 10:30 થી 11;00 ચાલુ છે                         સંપર્ક 02832 230456

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *