હરિદ્વાર કુંભ મહાપર્વ-ર0ર૧ માહિતી.

આવનાર વર્ષ: ર0ર૧નો કુંભમેળો હરિદ્વારમાં યોજાનાર છે. હરિદ્વાર કુંભ મહાપર્વ ર0ર૧ની પ્રમુખ સ્નાન તિથિઓ અહીં દર્શાવી છે. જેની માહિતી નીચે મુજબ છે.

(૧) મકર સંક્રાતિ, ગુરૂવાર તા. ૧૪-૧-ર0૨૧ (ર) મૌની અમાવસ્યા, ગુરૂવાર તા. ૧૧-ર-ર0ર૧ (3) વસંત પંચમી, મંગળવાર તા. ૧૬-ર-ર0ર૧ (૪) માદ્ય પૂર્ણિમા, શનિવાર તા. ર૭-ર-ર0ર૧ (પ) મહા શિવરાત્રી, ગુરૂવાર તા.૧૧-3-ર0ર૧ (૬) ચૈત્ર અમાવસ્યા સોમવતી અમાવસ્યા, સોમવાર તા. ૧ર-૪-ર0ર૧ (૭) નવ સંવતસર, મંગળવાર તા. ૧૩-૪-ર0ર૧ (૮) મેષ સંક્રાંતિ (કુંભ સ્નાન) બુધવાર તા. ૧૪-૪-ર0ર૧ (૯) રામનવમી, બુધવાર તા. ર૧-૪-ર0ર૧ (૧૦) ચૈત્ર પૂર્ણિમા, મંગળવાર તા. ર૭-૪-ર0ર૧.