ભુજમાં  આવેલ કેમ્પ અરિયા એક શખ્સે ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિતે દેશી દારૂની થેલી નંગ.૭   કિં.રૂ. ૭૦ /- નો પ્રોહી મુદ્દામાલ વેચાણ અર્થે રાખી રેઇડ દરમ્યાન નાશી છૂટ્યો (આરોપી ફરાર ).

તા. ૨૨/૦૨/ ૨૦૧૮ નો બનાવ .

ભુજમાં  આવેલ કેમ્પ અરિયા ઇમરાન રમજુ પઠાણ નામના શખ્સે ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિતે દેશી દારૂની થેલી નંગ.૭   કિં.રૂ. ૭૦ /- નો પ્રોહી મુદ્દામાલ વેચાણ અર્થે રાખી રેઇડ દરમ્યાન નાશી છૂટ્યો (આરોપી ફરાર ). આરોપીની તપાસ બી-ડીવીઝન પોલીસે હાથ ધરવામાં આવી છે.

વડુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેવબલ ઉપર 24 લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 રાત્રે 10:30 થી 11;00 ચાલુ છે                         સંપર્ક 02832 230456

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *