ભુજમાં આવેલ મીરજાપર પોલીસ ચોકી સામે ત્રણ રસ્તા પાસે કોઈ અજાણ્યા ટાટા ટ્રક ચાલકે પોતાના કબ્જાની ટાટા ટ્રક બેદરકારી અને ગફલતભરી રીતે અને પૂર ઝડપે ચલાવી  ને અકસ્માત સર્જયો .

તા. ૨૨/૦૨/૨૦૧૮ નો બનાવ .

ભુજમાં આવેલ મીરજાપર પોલીસ ચોકી સામે ત્રણ રસ્તા પાસે  ટાટા ટ્રક રજી નં.- જી,જે , ૧૨, એક્ષ  ૨૭૪૮ કોઈ અજાણ્યા ટાટા ટ્રક ચાલકે પોતાના કબ્જાની ટાટા ટ્રક બેદરકારી અને ગફલતભરી રીતે અને પૂર ઝડપે ચલાવી આકામેના ફરિયાદીના ભત્રીજાના કબ્જાની બાઇક મોટર સાઇકલ  રજી નં- જી.જે .૧૨. એલ . ૩૫૩૧ વાળીમાં અકસ્માત કરતાં ફરીના ભત્રીજાને માથામાં તથા મોઢામાં ભાગે ગંભીર ઇજાઓ કરી અકસ્માત કરી આરોપી નાશી છૂટ્યો (આરોપી ફરાર ). આગળ ની તપાસ  એ -ડીવીઝન  પોલીસ ચલાવી રહી છે .

વડુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેવબલ ઉપર 24 લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 રાત્રે 10:30 થી 11;00 ચાલુ છે                         સંપર્ક 02832 230456

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *