ભુજ તાલુકાનાં રેવા ગામમાં એક યુવકે ગળેફાસો ખાઈને આત્મવિલોપન નો પ્રયાસ કર્યો હતો

ભુજ તાલુકાનાં નાના રેહા ગામે યુવકે ગળેફાસો ખાઈ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરી  લેવાનો  બનાવ બનતા પામ્યો હતો. મૂળ મહીસાગર જિલ્લાના સંતરામપૂર તાલુકાના ઉડવા ગામના રહેવાસી સુરેશ રાયસિંગ પલાસ (ઉ.વ.૨૦ )એ કોઈ અગમ્ય કારણોસર વાડીમાં આવેલ ઝાડ સાથે રસ્સી બાંધી આત્મવિલોપન કર્યો હતો. આત્મવિલોપનની જાણ થતાં તેઓ તથા સહાયક ફોજદાર  રહેમ્તુલ્લાભાઈ ખલીફા સહિતના સ્ટાફ બનાવ સ્થળે દોડી આવેલ અને લાશનું પંચનામું કરી પીએમ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલ છે. આ યુવાને કેવા કારણોસર આત્મવિલોપન કરેલ તે અંગેના કારણો હજુ સુધી સ્પષ્ટ થયેલ નથી. વાડીમાં તેમની સાથે તેનો પિરાઇભાઈ રહેતો હતો. જ્યારે હતભાગીના પરિવાર જનો પોતાના વતનમાં હોય તે આવે પછી તેમની પૂછતાછ દરમ્યાન આત્મવિલોપન પાછળના કારણો જાની શકાય તેમ છે. આ બનાવે અટેરાઈ ફેલાવી દીધી છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *