એક યુવાન છરી સાથે પકડાયો,તેની સામે કાર્યવાહી કરવામાં આવી.

chari

copy image

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન માધાપર ચોકડી નજીક આવેલા મોરબી બાયપાસ ઓવર બ્રીજ પાસેથી સુરેશ કેશુભાઇ ઉકેડીયા (ઉ.વ.19, રહે. પોપટપરા શેરી નં.14) નામનો યુવાન પસાર થતા તેની ઝડપી લેતા તેની પાસેથી એક છરી મળી આવી હતી. આરોપી સામે હથિયારબંધીના જાહેરનામા અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે, તેમની ધરપકડ કરવામાં આવી છે.

-મળતી માહિતી