જખૌ બંદર મેઇન બજાર જતાં રોડ પર સદરબીટ જખૌ કોસ્ટલ શખ્સે વગર પાસ પરમિતે કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં મળી આવી જખૌ કોસ્ટલ પોલીસે ઝડપી પાડ્યો . 

જખૌ બંદર મેઇન બજાર જતાં રોડ પર સદરબીટ જખૌ કોસ્ટલ પ્રેમજી લખમભાઈ બારૈયા (ઉ.વ. ૩૫ રહે,  મૂળ કોટડા બંદર કોટેશ્વર મહાદેવ  મંદિરની બાજુમાં તા. કોડીનાર જિલ્લો ગીર સોમનાથ હાલે જખૌ બંદર તા. અબડાસા ) નામના શખ્સે વગર પાસ પરમિતે કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં મળી આવી જખૌ કોસ્ટલ પોલીસે ઝડપી પાડ્યો .

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *