ભુજ શહેરમાં આવેલ લેર ગામે આશાપુરા ફેક્ટરીની બાજુમાં આવેલ નદીમાં બાવળોની ઝાડીમાં શખ્સે પોતાના કબ્જાની દેશી દારૂ બનાવવાનો  આથો લિટર – ૨૦૦ કિં.રૂ. ૪૦૦ /- તથા દેશી દારૂ લિટર આશરે ૨૫ કિં.રૂ . ૫૦૦ /-આમ કુલ કિં. ૯૦૦ /-નો પ્રોહી મુદ્દામાલ એક લોખંડના પીપ કિં. રૂ. ૦૦/૦૦ વાળામાં રાખી તથા ભઠ્ઠીના સાધનો એક એલ્યુમિનિયમ નું તગારું કિં. રૂ. ૨૦/- ના મુદ્દામાલ પોતાના કબ્જામાં રાખી રેઈડ દરમ્યાન પધ્ધર પોલીસે ઝડપી પાડ્યો.

તા. ૨૫ /૦૨ /૨૦૧૮ નો બનાવ .

ભુજ શહેરમાં આવેલ લેર ગામે આશાપુરા ફેક્ટરીની બાજુમાં આવેલ નદીમાં બાવળોની ઝાડીમાં મહેશ ઉર્ફે કાલું ભીખાભાઇ માળી (ઉ.વ. ૩૨ રહે, હાલ- આશાપુરા ફેક્ટરીની બાજુમાં , લેર તા. ભુજ મૂળ રહે એકલબાલ  તા. પાદરા જી- વડોદરા )નામના શખ્સે પોતાના કબ્જાની દેશી દારૂ બનાવવાનો  આથો લિટર – ૨૦૦ કિં.રૂ. ૪૦૦ /- તથા દેશી દારૂ લિટર આશરે ૨૫ કિં.રૂ . ૫૦૦ /-આમ કુલ કિં. ૯૦૦ /-નો પ્રોહી મુદ્દામાલ એક લોખંડના પીપ કિં. રૂ. ૦૦/૦૦ વાળામાં રાખી તથા ભઠ્ઠીના સાધનો એક એલ્યુમિનિયમ નું તગારું કિં. રૂ. ૨૦/- ના મુદ્દામાલ પોતાના કબ્જામાં રાખી રેઈડ દરમ્યાન પધ્ધર પોલીસે ઝડપી પાડ્યો.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *