અંજાર બેન્ક ઓફ બરોડા માં તાલુકા તથા શહેર ના ખાતા ધારકો માટે બેંક પાસ બુકની એન્ટ્રી માટે એક જ મશીન હોવા બાબતે જોવા મળી લાંબી કતાર

સરકાર  એક તરફ કોરોના વાયરસ ન ફેલાય તે માટે અનેક પગલા ભરી રહી છે જયારે બીજી તરફ અંજાર બેંક ઓફ બરોડા માં સરકારના નિયમ નું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે.

રિપોર્ટર- જેતસ પરમાર