Breaking News : કુકમાં નજીક આવેલ કાઝરીના ઘાસના મેદાનમાં લાગી આગ

IMG-20201204-WA0064

કુકમાં નજીક આવેલ કાઝરીના ઘાસના મેદાનમાં લાગી આગ
આજે સાંજના સમય અચાનક ઓચિંતી ફાટી નીકળી આગ
સંસ્થા દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા રિપોર્ટ બાય : કરણ વાઘેલા – ભુજ