યાયાવર પક્ષી કુંજના મૃતદેહ,બંદૂક,છરી અને કારતૂસ સાથે વનવિભાગે બે યુવકને પકડયા

જાણવા મળતી વિગતો મુજબ ભીંડિયાર પાસે શિકાર ની પ્રવુતિ કરવા ગયલ યુવક સાથે ફોરેસ્ટ કર્મી અને યુવક વચ્ચે માથા કુટ થતા
ફોરેસ્ટ કર્મી યુવક પર ગાડી ચડાવી દેવાનો કરાયો આક્ષેપ યુવક હોસ્પિટલમાં દાખલ
છારીઢંઢ રક્ષિત વિસ્તારમાં શિકાર
યાયાવર પક્ષી કુંજના મૃતદેહ,બંદૂક,છરી અને કારતૂસ સાથે વનવિભાગે બે યુવકને પકડયા
ફોરેસ્ટ સ્ટાફ જોઈને ભાગવા જતા બાઇક સ્લીપ થઈ,યુવાનો ઘાયલ
નિરોણા પોલીસમથકે ફરિયાદ નોંધાવવા તજવીજ