મોબાઈલ ફોનમાં વોટસએપ દવારા રમાડાતો આંકડાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મુંદરા પોલીસ

file shot

પો.ઇન્સ.શ્રી જે.એ.પઢીયાર મુંદરા પો.સ્ટે.ની સુચના મુજબ મુંદરા પોલીસ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન પો.હેડ કોન્સ. જયેન્દ્રસિદ્ધ મહાવીરસિંહ ઝાલા તથા મુકેશભાઈ રાજાભાઈ ભાડકા નાઓને મળેલ બાતમીહકીકત આઘારે વર્કઆઉટ કરી બારોઈ ગામના બસ સ્ટેશન પાસે મોબાઈલ વડે વોટ્સએપ દ્વારા આકડાનો પૈસાનીહાર જીતનો જુગાર રમાતા ઇસમને પકડી પાડી જુગાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.