ખાવડામાં જુગાર રમતા ચાર ખેલીયો પુરાયા પાંજરે.

ભુજ તાલુકાનાં ખાવડામાં બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા. આ ઇસમો પાસેથી રોકડા રૂ. ૩૫૫૦ સાથે ઝડપી પાડ્યા હતા. ખાવડાની મુખ્ય બજાર બસ સ્ટેશન તરફની ગલીમાં આવેલ ખંડેર મકાનમાં બાવળોની ઝાડીમાં છુપાઈને તીનપત્તિ નો જુગાર રમતા સુરેશ વિશ્રામ ઠક્કર, જિગર લક્ષ્મીકાન્ત ઠક્કર , સામજી ચત્રભુજ ઠક્કર , કેશવજી વેલજી ઠક્કર (રહે તમામ ખાવડા તા. ભુજ ) નામના શખ્સોને પોલીસે છાપો મારી રૂ. ૩૫૫૦ સાથે હાર-જીતનો જુગાર ખેલતા આ શખ્સો  ઝડપી પાડ્યા  હતા.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *