ભચાઉ તાલુકામાં સામખિયાળીમાં અકસ્માત ના બનવામાં એક નું મોત
ભચાઉ તાલુકાનાં સામખિયાળીમાં ત્રણ રસ્તા પર હોટલો પાસે ટ્રેઇલર હડફેટે લેતા બાઇક ચલાવનાર કિશોરનું મોત નીપજયું હતું. સામખિયાળીમાં પોલીસે માહિતી આપતા જણાવ્યુ હતું કે સામખિયાળી રહેનારા કિશોર એવો ધીરજ મણકા સાંજે બાઇક લઈને જઈ રહ્યા હતો. દરમ્યાન ચાર રસ્તા ચામુંડા હોટલ પાસે તેને અકસ્માત નડ્યો હતો. ટ્રેઇલર નં. એચ. આર. ૬૯ એ ૯૫૦૧ એ બાઇકને હડફેટેમાં લેતા આ કિશોરનું ગંભીર પ્રકારની ઇજાઓ પહોચી હતી. જેમાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.