મોટા ભાડિયા હત્યાના બનાવમાં બે આરોપી ચાર દી” ના રિમાન્ડમાં

માંડવી તાલુકાનાં મોટા ભાડિયા ગામમાં દેવાંગ ગઢવી નામના શખ્સની હત્યાના    બનાવમાં  પોલીસ દ્વારા જેલમાથી જેમનો કબ્જો લેવાયો છે. તે બે આરોપીને આગામી તા.  ત્રીજી સુધી ચાર દિનના રિમાન્ડ ઉપર લેવાય છે. સૂત્રો દ્વારા મળતી માહિતી દ્વારા આ હત્યાના બનાવમાં જેમનો પાલારા જેલ ખાતેથી કબ્જો લેવાયો તે રામ પબુ ગઢવી અને ખીમરાજ હરિ ગઢવીને બનાવમાં તપાસનીશે અદાલતમા સામે રજૂ કર્યા હતા. પોલીસની દલીલો ગ્રાહ્ય રાખી રાખીને ન્યાયાધીશ દ્વારા આ બંનેને આગામી તા. ત્રીજી સુધી રિમાન્ડ ઉપર લેવા આદેશ કરાયો હતો.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *