મામલતદાર કચેરી ગઢડા ખાતે કોરોના અંતર્ગત મીટીંગ યોજાઇ

ગઢડા મામલતદાર કચેરી ખાતે કોરોના અંતર્ગત મીટીંગ યોજાઇ હતી જેમાં મામલતદાર તેમજ આરોગ્ય અધિકારી ડો પ્રસાદ સાહેબ હાજર રહ્યા હતા અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી મિટિંગમાં આઈ સી ડી એચ તેમજ આરોગ્ય નો સ્ટાફ હાજર રહ્યો હતો.