જુદા જુદા ગામડાઓમાં કમોસમી વરસાદી ઝાપટા પડયા

સુરેન્દ્રનગર જીલ્લા ના ચુડા તાલુકા મા તેમજ લિંબડી તાલુકાના જુદા જુદા ગામડાઓમાં વહેલી સવારે થીજ વરસાદી ઝાપટા પડયા. ખેડૂતો ને માટે રવિ પાક મા ચણા અને ધવ તેમજ કપાસ જીરૂ હોય ત્યારે ધરતી પ્રૂત્ર ને ફરી નુકસાની વેઠવી પડી છે તેવૂ લાગી રહ્યું છે.પવન સાથે ધીમી ગતિએ મેઘ રાજા ની વહેલી સવારે એન્ટ્રી

(રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા)