ભુજ તાલુકાનાં રતિયા ગામે આવેલ ડુંગર ખોદવામાં કોઈ મુખ્ય અધિકારી કે કોઈ મુખ્ય નેતાજીની મીઠી નજર!

ભુજ: ભુજ તાલુકાનાં રતીય ગામે ડુંગર વિસ્તારમાં આવેલ ગૌચર જમીનનું ખોદ કામ કરવામાં આવેલ આ ડુંગર ખોદવામાં કોઈ મુખ્ય અધિકારી કે કોઈ મુખ્ય નેતાજીની મીઠી નજર હેઠળ ચાલે છે? ગેરકાયદેસર ગૌચર જમીન પર ખોદ કામ ચાલી રહ્યું છે. તો આ ખોદ કામ રોકવા માટે તેમના પર કોઈ કડક પગલાં લેવાશે ખરા? કે પછી આજ રીતે ખોદ કામ ચાલી રહેશે?