ભુજની લાલન કોલેજની બાજુમાં બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો


અકસ્માતમાં આર્મીમાં જવાનને માથાના ભાગમાં ઈજાઓ પહોંચી
108ને બોલાવી સારવાર અર્થે જી.કે જનરલમાં ખસેડાયો
એસટી ને ઓવરટેક દેતા સમયે બાઇક સ્લીપ થઈ જતાં બન્યો અકસ્માતનો બનાવ
રિપોર્ટ બાય:કરણ વાઘેલા (ભુજ)