ભુજમાં જવેલર્સની દુકાનમાં થઈ લાખોની ચોરી


જિલ્લા પંચાયત સામે આવેલા સેવન્તિ કોમ્પ્લેક્ષમાં બન્યો ચોરીનો બનાવ
કેશવલાલ સોનીની દુકાનમાં ગ્રાહક બની આવેલા 2 ઇસમોએ કર્યો દાગીનાનો હાથ ફેરો
દાગીનાની ચોરી થતા એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી
રિપોર્ટ બાય:કરણ વાઘેલા