ભુજ: હાર્દિક જયેશભાઈ મકવાણા ના મકાન માં કોઈ કારણોસર આગ લગતા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી

ભુજ: તારીખ-૧૬/૧૨/૨૦૨૦ ભુજ એરપોર્ટ રોડ પર આવેલા ખારી નદી બાજુ માં કૃષ્ણનગર માં હાર્દિક જયેશભાઈ મકવાણા (mo-8758987880) ના ઉપર ના મકાન માં કોઈ કારણસર આગ લાગતા ભુજ ફાયરબ્રિગેડ ને જાણ કરતા ભુજ ફાયર બ્રિગેડ ની ટીમ તાત્કાલિક ઘટનસ્થળે પહોંચી ને આગ પર કાબુ મેળવ્યો હતો. જેમાં યશપાલસિંહ વાઘેલા, ભગતસિંહ જાડેજા, જય ભાટી જોડાયા હતા.
રિપોર્ટ બાય:કરણ વાઘેલા (ભુજ)