ગુજરાત પત્રકાર એકતા સંગઠન બરવાળા તાલુકાના પત્રકાર દ્વારા આજ રોજ નવ્યુકત શ્રી પ્રાંત અધિકારી ની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી


આજ રોજ બરવાળા તાલુકા પત્રકાર એકતા સંગઠન દ્વારા પ્રાંત અધિકારી શ્રી અક્ષયભાઈ પારધિ ની ગુલદસ્તો આપી શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી
ગુજરાત પત્રકાર એકતા સંગઠન બરવાળા તાલુકા ના પ્રમુખશ્રી તથા ઉપપ્રમુખ અને મિડિયા ટીમ હાજર રહ્યાં હતાં