હવેથી ગેરકાયદેસર રીતે જમીન પચાવાશે તો તેને 10 થી 14 વર્ષની થશે સજા: CM

મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્રકાર પરિષદમાં ભૂમિફિયાઓ પર લગામ કસવા માટે એક મહત્વની જાહેરાત કરી છે.જેમાં હવેથી ગેરકાયદેસર જમીન પચાવી પાડનારને 10 થી 14 વર્ષની સજા થશે,6 મહિનાની અંદર કોર્ટ નિર્ણય સંભળાવશે.CM દ્વારા જાણવા મળ્યું હતું કે, ગમે તે વ્યક્તિ સામે ફરિયાદ નોંધશે અને ફરિયાદ મળ્યાના 20 દિવસમાં જ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ માટે દર 15 દિવસે ફરજિયાત બેઠક યોજવામાં આવશે.અપરાધીઓને કડક સજા આપવા માટે વિશેષ અદાલતો બનાવવામાં આવશે.

-મળતી માહિતી મુજબ