આજ રોજ રાપર તાલુકા ભાજપ કાર્યાલય ખાતે પેજ પ્રમુખ તેમજ પેજ કમિટી વિષે માહિતી અપાઈ

આજ રોજ રાપર તાલુકા ભાજપ કાર્યાલય ખાતે પેજ પ્રમુખ તેમજ પેજ કમિટી વિષે માહિતી અપાઈ બનાવવા માટે માર્ગદર્શન આપતા તાલુકા ,પૂર્વ ધારાસભ્ય પંકજભાઇ મહેતા,જીલ્લા પંચાયત પ્રમુખ. લક્ષમણસિહ સોઢા  નશાભાઈ દૈયા વિગેરે દ્વારા પેજ પ્રમુખ,પેજ કમીટી વિશે ની માહિતી  આપવામાં આવી. કાર્યક્રમ મા ઉપસ્થિત પાર્ટી ના તાલુકા ભાજપ મહામંત્રી  રામજીભાઈ ચાવડા,શ્રી કાનજીભાઈ પટેલ,,તાલુકા જીલ્લા પંચાયત ના સદસ્ય શ્રી ઓ, રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશભાઇ સોની, તાલુકા ભાજપ મહિલા મોરચા ના .સર્વે મંડળ ના હોદેદારો ,પધારેલ સર્વે સરપંચ શ્રી ઓ તેમજ ભારતીય જનતા પાર્ટી ના સૌ કાર્ય કરો હાજર રહ્યા હતા.