સમગ્ર કચ્છમાં અને રાજ્યમાં ઠડી નું પ્રમાણ વધ્યું

સમગ્ર કચ્છમાં ને રાજ્યમાં ઠડી નું પ્રમાણ વધ્યું છે ત્યારે લોકો ગરમવસ્ત્રો તાપણી અને તડકા નો આશરો લેતા હોય છે એવા દ્રશ્યો ગઢશીસા તેમજ આસપાસ ના ગામ ના લોકો પણ ટાઢ થી બચવા માટે ઠેક ઠેકાણે તાપણી કરી ને ભેગા થઇને ચાય ની ચૂસકી મારતા હોય છે ને ગામ માં થતી નવા જૂની ની નગરચર્ચા કરતા હોય છે ને છેલ્લા બે ત્રણ દિવસ થી ઠડી નું પ્રમાણ એટલું બધું વધ્યું છે કે માણસો તો ગરમ વસ્ત્રો કે તાપણી કે તડકા નો આશરો લઈ લે છે પરંતુ અબોલા જીવો જેમકે ગાયો કે કુતરાઓ પણ આવી કડ કડ તી ઠડી થી બચવા માટે તડકા નો કે ગાડી ના પડેલા ટાયરો નો કે બીજા કોઈપણ ઓથ નો આશરો પકડતા હોય છે.

રિપોર્ટ બાય:દિલીપ જોશી (ગઢશીસા)