ઇન્ટરનેશનલ વુર્મન્સ ડે નિમિતે ભુજની માનવજ્યોત સંસ્થા અને રામદેવ સેવાશ્રમ દ્વારા ભુજના અંતરિયાળ વિસ્તારની મહિલાઓને સાડી વિતરણ કરવામાં આવ્યું.

તા.૮.૩.૧૮ ના રોજ એટલે કે મહિલા દિન નિમિતે માનવજ્યોત સંસ્થા અને શ્રી રામદેવ સેવાશ્રમ દ્વારા દર વર્ષે આ દિનની ઉજવણી કરવામાં આવે છે. આ નિમિતે માનવજ્યોત સંસ્થાના શ્રી પ્રબોદભાઈ મુનવરે મહિલાઓ ખુબ પ્રગતિ કરે અને આગળ આવે તેવું જણાવ્યુ હતું. અને મહિલાએ પોતાની શકિતનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ. અને સંકલ્પ કરી દિશામાં આગળ વધે તેવી પ્રબોદભાઈ મુનવરે પ્રાથના કરી હતી.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *