પવનચક્કી ના કારણે ફરી બે રાષ્ટ્રીય પક્ષી ના મોત

માંડવી તાલુકા ના નાગ્રેચા ગામ ની નજીક હિન્દૂ સમાજનું સમશાન પાસે અને બીજા મોર નું મૃત્યુ. નાગરેચા ગામની ગૌશાળા ની બાજુમાં થયું હતું કંપનીનું નામ સિમેનશ ગામેશા અને જી ઇ ઇન્ડિયા કંપની ની વિજલાઈન માં સૉર્ટ સર્કિટ ના કારણે રાષ્ટ્રીય પક્ષી મોર અને ઢેલ નો મોત થયા છે અને અગાઉ પણ મોરના મુત્યુ થયા છે. અને વનવિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારે ફોરેસ્ટ પટેલ સાહેબ તથા નાગરેચા ગામના યુવા સર્કલ હાજર રહી પંચનામું કરાવ્યું હતું.
કચ્છ ની નબળી નેતાગીરી અને આ નેતાઓ પોતાના કામો આ મસમોટી કંપનીઓ માં કામ હોવા ના કારણે ચૂપ બેઠા છે.
રીપોર્ટ અસઞર આઈ માંજોઠી કચ્છ