ભચાઉ: પવનચક્કીના કારણે બાજપક્ષીનું થયું મોત

ભચાઉ: ભચાઉ તાલુકાના જંગી ગામની સીમમાં પવનચક્કીના કારણે પક્ષીબાજ નુ મોત નીપજયું હતું. જ્યારે ગણી વાર રાષ્ટ્રીયપક્ષી મોર ના પણ મોત થયા હતા. વારંવાર પવનચક્કી ના લીધે રાષ્ટ્રીયપક્ષી મોર બાજ તેમજ અન્ય પક્ષી ના મોત થઈ રહ્યા છે. અને ગામ ના પશુઓ પણ મોત ના ભોગ બની રહ્યા છે ત્યારે આજ રીતે પક્ષી લુકત થશે ગામ ના જાગ્રત નાગરિકોએ કહ્યું હતું. લાગતાં તંત્ર વન વિભાગ આ ઘટનાઓ પર કાર્યવાહી થશે કે નહીં? તેવી લોકની માંગ ઉઠવા પામી હતી.
-મળતી માહિતી મુજબ