સાવરકુંડલા: રેલવે ફાટક નજીક અકસ્માત સર્જાયો

સાવરકુંડલા: સાવરકુંડલા મહુવા રોડ ફાટક નજીક રીક્ષા લઈને સાવરકુંડલાથી મહુવા જતા તેમજ સામેથી રોંગ સાઇડમાં પુરપાટ ઝડપે ટ્રક જીજે 11 ટીટી 0074 આવતા રીક્ષા અથડાતાં અને રીક્ષાચાલક ભીખાભાઈને ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત નીપજયું. ભાર રીક્ષામાં સવાર 2 મહિલા સાસુ-વહુને ગંભીર ઈજાઓ થતા 108ને બોલવાઈ હતી  સારવાર માટે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.